લંડનના રસ્તા પર નોરા ફતેહીએ સલમાન સાથે કર્યો અફલાતૂન ડાન્સ, જોનારા જોતા રહી ગયા

DivyaBhaskar 2020-02-01

Views 27.1K

બૉલિવૂડની નંબર વન ડાન્સર નોરા ફતેહીની ડાન્સ સ્કિલથી સૌ કોઈ જાણીતું છે ત્યારે હાલમાં જ લંડનના રસ્તાઓ પર નોરાએ ડાન્સર સલમાન સાથે અફલાતૂન ડાન્સ કર્યો, જેને લંડનવાસીઓ પણ જોતા રહી ગયા નોરા અને સલમાનની કેમેસ્ટ્રીના લોકો વખાણ કરી રહ્યા છે સોશિયલ મીડિયા પર આ વીડિયોને 30 લાખથી ઉપર વ્યૂઝ મળ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS