લાસ વેગાસમાં Billboard Music Awardsમાં પ્રિયંકા ચોપરાપતિ નિક જોનાસ સાથે પહોંચી હતી આ એવોર્ડ નાઇટમાં જોનાસ બ્રધર્સનું ખાસ પર્ફોર્મન્સ હતુ જ્યાં નિક અને તેના બંને ભાઇઓનેચિયર કરવા પ્રિયંકા આવી હતી અહીં રેડ કાર્પેટ પરપ્રિયંકા-નિકે રોમેન્ટિક પોઝ આપ્યા હતા પ્રિયંકા વ્હાઇટ સિક્યુન ક્લિવેજ ગાઉનમાં જોવા મળી હતી જેને ન્યૂડ મેકઅપ સાથે લાઇટ ડાયમંડ જ્વેલરી કેરી કરી હતી