વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક બહેને પૂછ્યું છે કે, ‘મારી ઉંમર 46 વર્ષની છે, મને હમણાંથી નાની-નાની વાતોમાં ખૂબ જ ગુસ્સો આવે છે, મને એમ થાય છે કે ઘરનાં લોકો માટે હું કેમ કામ કરું?’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ