નકલી ACB ઓફિસર બની બ્લેકમેઈલ કરતાં શખ્સને મહિલાએ ચપ્પલ વડે લમધાર્યો

DivyaBhaskar 2019-05-08

Views 2K

જમશેદપુરમાં નકલી ACB ઓફિસરને લોકોએ ફટકાર્યો હતો શખ્સે બનાવટી એન્ટિ કરપ્શન ઓફિસર બની મહિલા પાસે લાંચ પેટે 50,000 રૂપિયા માંગ્યા હતા પરંતુ, પોલીસની મદદથી મહિલાએ નકલી ACB ઓફિસરની પોલ ખોલી નાંખી હતી અને રોડ વચ્ચે જ શખ્સને ચપ્પલ વડે લમધાર્યો હતો અંતે પોલીસે શખ્સની ધરપકડ કરી હતી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS