અમદાવાદ: દિવાળીના તહેવારમાં સોનાના દાગીના ખરીદવાના બહાને શો રૂમમાં ચોરી કરતી ગેંગ સક્રિય થઈ જાય છે ત્રણ દિવસ પહેલા ચાંદખેડાના તનિષ્ક શો રૂમમાં ચોરીની ઘટના સામે આવી હતી આંબાવાડીમાં આવેલા જોયાલુક્કાસ શોરૂમમાંથી પણ ડાયમંડની વિંટીની ચોરી થઈ છે સેલ્સ ગર્લ સાઈડમાં ગઈને મહિલાએ સાચીની જગ્યાએ ખોટી વિંટી ચોરી લીધી હતી એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે