રાજકોટ :રાજકોટ ક્લેક્ટર કચેરીએ પાણીની સમસ્યાને લઈ કેબિનેટ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પાણી માટે સમીક્ષા બેઠક યોજી હતી બેઠકમાં પાણી મુદ્દે અનેક ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી હતી ભુપેન્દ્રસિંહે પાણીનો વ્યય કરતાં લોકો સામે કડક કાર્યવાહી કરવા બાંહેધરી આપી છે અને પાણીનો વિવેક પૂર્ણ રીતે ઉપયોગ કરવા લોકોને અપીલ કરી છે