વલસાડના અબ્રામામાં પાણીની લાઈનમાં ભંગાણ થતાં રહીશો પરેશાન

DivyaBhaskar 2019-05-13

Views 189

વલસાડઃ શહેરના અબ્રામા રોડ પર પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું છે જેથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જેથી સ્થાનિક રહેવાસીઓને પાણી માટે વલખા મારવાની ફરજ પડી રહી છે પરાગબાગથી ખંધાર નગર આવતી પાણીની પાઈપ લાઈન તૂટી ગઈ છે જેથી ધરાનગર, મણીનગર સહિતના વિસ્તારોને પીવાનું પાણી મળતું નથી પરેશ દેસાઈ વોર્ડ નંબર 10ના સભ્યએ જણાવ્યું કે, તંત્રને અનેક રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ ઉકેલ આવતો નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS