વેળાવદરના રાજપુતોએ સામે ચાલી દલિત વરરાજાને વરઘોડા માટે ઘોડો આપ્યો, લગ્ન પ્રસંગમાં પણ જોડાયા

DivyaBhaskar 2019-05-14

Views 2.6K

અમદાવાદઃતાજેતરમાં મોડાસાના ખંભીસર, પ્રાંતિજના બોરીયા, સીતવાડા અને કડીના લ્હોર ગામ દલિતોના વરઘોડાને રોકવાની ઘટનાઓ બની છે માત્ર એટલું જ નહીં લ્હોર ગામમાં દલિતોનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો હતો તો બીજી તરફ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના વેળાવદર ગામના રાજપુતો(કાઠી)એ સામે ચાલીને દલિત વરરાજા જિગ્નેશ ડી વણઝારાને વરઘોડો આપ્યો અને તેમના લગ્ન પ્રસંગમાં સામેલ થઈ સામાજિક વૈમનસ્ય વચ્ચે સમરસતાનું ઉત્તમોત્તમ ઉદાહરણ પુરું પાડ્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS