પાણીની અંદર 1:48 મિનિટ રહી 9 રુબિક ક્યૂબ ઉકેલીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

DivyaBhaskar 2019-05-19

Views 585

ઘણા લોકોને રુબિક ક્યૂબ ઉકેલતા પરસેવો થઈ પડે છે આ ક્યૂબને 20 વર્ષના યુવકે ખૂબ જ ઓછા સમયમાં પાણીની અંદર ઉકેલ્યો છે મુંબઈના રહેવાસી ચિન્મય પ્રભુએ પાણીની અંદર 9 રુબિક ક્યૂબ ઉકેલીને કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ચિન્મય આશરે 5 વર્ષથી આ રેકોર્ડ કરવા માટે મહેનત કરી રહ્યો હતો

આ સફળતા પર ચિન્મયે કહ્યું કે, મને ક્યૂબિંગ અને સ્વિમિંગ ઘણું પસંદ છે એક વખત મને આ શોખ સાથે કંઈક નવું કરવાનો વિચાર આવ્યો કે ક્યૂબ સાથે નવીનમાં શું કરી શકાય મેં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ સાથે સંપર્ક કરીને પૂછ્યું હતું કે, આ રીતનો કોઈ રેકોર્ડ પહેલાં બન્યો છે કે નહીં આવો રેકોર્ડ બનાવનારો હું દુનિયાનો પ્રથમ વ્યક્તિ છું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS