જ્યોર્જિયા દેશના રહેવાસીએ તેમના અનોખા ટેલેન્ટથી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે 45 વર્ષીય જીઓર્જી રોસ્તોમશ્વિલીએ 200 ટન વજનની બોટ માત્રએક આંગળીથી ખેચીને રેકોર્ડ પોતાને નામ કર્યો છે આ રેકોડને જ્યોર્જિયા રેકોર્ડમાં નોંધવામાં આવ્યો છે જીઓર્જીએ 1 મિનિટમાં આ વજનદારબોટ 5 મીટર સુધી ખેચવાની હતી, પરંતુ તેમણે આ કામ માત્ર 40 સેકન્ડમાં પૂરું કરી દીધું હતું