સોશિયલ મીડિયા પર હાલમાં એક 4 વર્ષનોક્યૂટ બાળકછવાયેલોછે આબાળકફૂટબોલસાથે એવા પરાક્રમો કરતોજોવા મળેછે, જેને જોઇને તેમે પણ દંગ રહી જશો ઘર હોય કે ફૂટબોલ ગ્રાઉન્ડ બંને જગ્યાએ આ બાળકતેના પરાક્રમ દેખાડી રહ્યોછે તેફૂટબોલ સાથે મસ્તી કરેછે એટલું જ નહીં જ્યારે તેને સમય મળે છે ત્યારે તે પોતાની બોડી બિલ્ડિંગ સ્કિલને પણ દેખાડવામાં પાછળ હટતોનથી જેના ફેનઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ થઈ ગયા છે અને તેનો વીડિયો પોતાના ટ્વિટર પર શેર કર્યો છે આ બાળકઈરાનનોછે જેનું નામ આરત હુસેની છે તે સોશિયલ મીડિયા પર તેના લાંબા વાળના કારણે ક્યુટ ગર્લથી પ્રચલિત છે પહેલી નજરે તેને લોકો ક્યુટ બાળકી જ સમજી બેસે છે