જ્હોન અબ્રાહમે ફેન્સને મળાવ્યા તેના 'Babies' સાથે, વીડિયો કર્યો શેર

DivyaBhaskar 2019-11-21

Views 6.7K

જૉન અબ્રાહમને બાઇક્સનો બેહદ શોખ છે જૉન તેના કલેક્શનમાં નવી બાઇક્સ સામેલ કરતો રહે છે જૉન બાઇક્સને તેના બાળકોની જેમ પ્રેમ કરે છે જૉને સોશિયલ મીડિયા પર તેની બાઇક્સનો વીડિયો શેર કર્યો છે એક એક બાઇક વિશે તે જણાવી રહ્યો છે જૉન પાસે Kawasaki Ninja ZX 14R, Aprilia RSV4, Yamaha R1, Ducati Panigale V4, MV Augusta F3 800 और Yamaha VMax જેવી બાઇક્સ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS