બોપલ-ઘુમા નગરપાલિકામાં ડોર-ટુ-ડમ્પના ટ્રેક્ટરો નાના છોકરા ચલાવે છે, વીડિયો વાયરલ

DivyaBhaskar 2019-05-20

Views 823

અમદાવાદઃ અમદાવાદ શહેરને અડીને આવેલા બોપલ વિસ્તારની બોપલ-ઘૂમા નગરપાલિકા હસ્તક ડોર-ટુ-ડમ્પની કામગીરીમાં બાળમજૂરીનો ખુલ્લેઆમ અને વ્યાપક ઉપયોગ થતો હોવાનો વીડિયો વાઈરલ થયો છે બોપલ-ઘૂમા નગરપાલિકાની ડોર-ટુ-ડમ્પની કામગીરીમાં ઘણા સમયથી ફરિયાદો તો ચાલી જ રહી છે પરંતુ હવે જેને આ ઘરે-ઘરે જઈને કચરો ઉપાડવાની અને ડીપીએસ સ્કૂલ પાસે આવેલી ડમ્પ સાઈટમાં કચરો નાંખવાની જવાબદારી સોંપવામાં આવી છે તે કોન્ટ્રાક્ટરો દાહોદ-રાજપીપળાથી આદિવાસી બાળકોને લાવી તેમને રોજના 100 રૂપિયા આપીને સસ્તામાં બાળમજૂરી કરાવતા હોવાનો વીડિયો વાઈરલ થતાં જ હોબાળો મચી ગયો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS