મોદીએ સ્ટાફના કામકાજની પ્રશંસા કરી, કહ્યું પીએમઓ ઈફેક્ટિવ નહિ એફિશિઅન્ટ બને

DivyaBhaskar 2019-05-25

Views 915

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કામકાજ માટે પીએમઓ સ્ટાફની પ્રશંસા કરી હતી તેમણે કર્મચારીઓને કહ્યું કે તમે લોકો એ મારી અપેક્ષા કરતા વધુ પરિણામ આપ્યું તમારા ભરોસે મને કામ કરવાની પ્રેરણા મળી ટીમ ભાવના માટે પોતાની અંદર લીડરશીપની ક્ષમતા હોવી જરૂરી છે અમારી કોશિશ રહી છે કે પીએમઓ ઈફેકટિવ નહિ પરંતુ એફિશિઅન્ટ બને આ કારણે દબાણમાં કામ કરવાનું હોય છે અને વધુ પરિણામ મળે છે

મોદીએ કહ્યું તમે બધા અભિનંદનના હકદાર છે તમે ઘણાં વડાપ્રધાન જોયા છે, ઘણા મંત્રી જોયા છે, પરંતુ મે તમને પ્રથમવાર જોય,કારણે હું બીજા ગ્રહમાંથી આવ્યો છું તમે હમેશાં મને તાકાત આપી છે 5 વર્ષમાં ઘણું બધુ શીખવા મળ્યું છે મારી સફળતા અને સંતોષની પાછળ કોઈ ચીજ છે તો એ છે કે હું પોતાની અંદરના વિદ્યાર્થીને કયારે પણ મરવા દેતો નથી તે મને શીખવાની તક આપે છે તે મારા માટે સૌભાગ્ય રહ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS