અભિનેત્રી પિંકી પરીખે ખુલાસો કર્યો કે તેઓ શા માટે 10 વર્ષથી ફિલ્મોમાં દેખાયા નથી

DivyaBhaskar 2019-05-27

Views 14.8K

પિંકી પરીખઆ નામ તમારા માટે અજાણ્યું નથીજોકે તમે તે વાતથી અજાણ છો કે એક સમયના જાણીતા અભિનેત્રી પિંકી પરીખ હાલમાં શું કરે છે ? આ સાથે જ કેટલાક સવાલો પણ થતા હશે જેમકે તેઓ છેલ્લા 10 વર્ષથી કેમ કોઈ ફિલ્મમાં દેખાયા નથી ? આ અને આવા અનેક સવાલોના જવાબો જાણો એમના જ મુખે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS