ધનુર્માસમાં શા માટે માંગલિક કાર્યો કરવામાં આવતા નથી? જાણો ઉપાય

DivyaBhaskar 2019-12-15

Views 965

તા 16 ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થશે, ત્યારથી ઉત્તરાયણ સુધી સંતો-ભક્તો વિવિધ મંદિરોમાં ભગવાનના નામની ધૂન પ્રાર્થના ભજન-કિર્તન કરશે ધનુર્માસ શરૂ થતાં જ માંગલિક કાર્યો અટકી જાય છે ત્યારે આવો કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજી પાસે જાણીએ તેનું રહસ્ય અને ઊપાય

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS