મહિલા બૂટલેગર સિતારાનો આતંક, યુવકને ઘરમાં ઘુસી ઢોર માર માર્યો

DivyaBhaskar 2019-06-05

Views 11K

અમદાવાદઃ શહેરમાં દિવસેને દિવસે બૂટલેગરો બેફામ બની રહ્યો છે અને પોલીસ તમાશો જોઈ રહી છે આજે પણ આવી જ એક ઘટના સામે આવી છે બાપુનગરની કુખ્યાત મહિલા બૂટલેગર સિતારાના આતંકનો એક વીડિયો સામે આવ્યો છે બાપુનગરના એક યુવકે બૂટલેગર સિતારા દારૂ વેચતી હોવાની અરજી કરતા સિતારાએ આ યુવકને ઘરમાં ઘરમાં ઘુસીને ઢોર માર માર્યો હતો સિતારા ઉર્ફે આપા નામની આ મહિલા બૂટલેગર સામે મારામારી સહિત અનેક ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે માત્ર એટલું જ નહીં, મહિલા બૂટલેગરને પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂકી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS