મહિલાની ટ્રોમા સેન્ટર બહાર રિક્ષામાં પ્રસૂતિ થઈ, સિવિલ હોસ્પિટલના સ્ટાફથી સતર્કતાથી માતા-પુત્ર સ્વસ્થ

DivyaBhaskar 2019-06-06

Views 340

સુરતઃસિવિલ હોસ્પિટલમાં ટ્રોમાં સેન્ટરની બહાર આજે સવારે રિક્ષામાં મહિલાની પ્રસૂતિ કરવવામાં આવી હતી સિવિલ હોસ્પિટલનાં સ્ટાફને જાણ થતાની સાથે જ ડોક્ટરો અને નર્સ બહાર આવી જઇ અને તરત જ સારવાર શરૂ કરી દીધી હતી ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફની સતર્કતાનાને કારણે બે જિંદગીઓ બચી ગઈ હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS