ગોવા એરપોર્ટ પર આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો આ ઘટના બાદ તરત જ ગોવા ડબોલિન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે બપોરેબે કલાક સુધી ફ્લાઈટની અવર જવર પણ રોકી દેવાઈ હતીજો કે હવે ત્યાંની સ્થિતી કાબૂમાં હોવાથી સેવાઓ યથાવત કરાઈ દેવાઈ છે એરપોર્ટઓથોરિટી ઓફ ઈન્ડિયાના એક અધિકારીના જણાવ્યા મુજબ એરપોર્ટ પર મિગ 29કે વિમાનની ઈંધણ ટાંકી એટલે કે ડ્રોપ ટેંક રનવે પર તૂટીનેપડી હતી આના કારણે ત્યાં ફ્યૂઅલ ફેલાઈ જવાથી અને આગ પણ લાગવાથી એરપોર્ટને પણ કેટલાક સમય સુધી બંધ કરવામાં આવ્યું હતું સાથેઆ વિમાન પણ સુરક્ષિત છે