એરપોર્ટ પર ચેકિંગ સમયે મગફળી અને બિસ્કિટમાંથી નીકળી વિદેશી નોટો, વીડિયો વાઈરલ

DivyaBhaskar 2020-02-12

Views 196

દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CISFએ વિદેશી ચલણી નોટો પકડી પાડી હતી મુરાદ આલમ નામના શખ્સની ચેકિંગ સમયે ઝડતી લેતાં જ તેમાં રહેલીમગફળી અને બિસ્કિટમાંથી વિદેશી નાણું નીકળ્યું હતું અંદાજે 45 લાખની વિદેશી કરન્સી પકડાઈ હતી આ શખ્સને પણ કસ્ટમના અધિકારીઓએ પકડીને તેની વધુ તપાસહાથ ધરી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS