Speed News: પંજાબમાં 125 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા બાળકને બહાક કાઢવામાં સફળતા

DivyaBhaskar 2019-06-11

Views 1.9K

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંપંજાબમાં 125 ફૂટ ઊંડા બોરવેલમાં પડેલા બાળકને બચાવી લેવામાં સફળતા મળી છેજોેકે આ બાળકની હાલત અત્યંત નાજૂક છેસંગરૂરમાં 6 જૂનના રોજ બપોરના સમયે 2 વર્ષનું બાળક રમતા રમતા બોરવેલમાં પડી ગયું હતુંઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS