ભરૂચ જિલ્લામાં સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું 71મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભરૂચના ધારાસભ્યના હસ્તે 15 લાખના ખર્ચે તૈયાર થયેલા 30 ફૂટ લાંબા અને 20 ફૂટ પહોળા તિરંગાનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યાં હતાં