ચૂંટણીમાં હારની સમીક્ષા કરવા ગયા નેતા, કાર્યકર્તાઓએ કપડાં ફાડીને માર્યા

DivyaBhaskar 2019-06-18

Views 1.5K

મહારાષ્ટ્રના અમરાવતીમાં બસપાની બેઠકમાં એવો હોબાળો થયો કે નેતાને ઉભી પૂંછડીયે ભાગવુ પડ્યુ હતુ અહીં ચૂંટણીમાં હારની સમીક્ષા માટે નેતા અને કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ, અને આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં કાર્યકર્તાઓ વિફર્યા અને તેના પર છૂટ્ટી ખુરશીઓ ફેંકી એટલુ જ નહીં નેતાના કપડાં પણ ફાડી નાખ્યા જેને લઈને નેતાએ હોલ છોડીને નાસવુ પડ્યુ હતુ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS