હાલ દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે, ત્યારે મુંબઈના લાલ બાગચા રાજાના દર્શનાર્થે સેલિબ્રિટિઝથી લઈને બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના પરિવારે પણ આવ્યા હતા હાલમાં જ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર લાલ બાગચા રાજાના દર્શને ગઈ હતી ત્યારે તેના કોલ્હાપુરી ચપ્પલ ચોરી થઈ ગયા હતા અને સ્વરાને ખુલ્લા પગે પાછુ ફરવું પડ્યું હતુ