સ્પોર્ટ્સ ડેસ્કઃભારતીય મહિલા હોકી ટીમે રવિવારે FIH વુમન્સ સીરીઝ ફાઈનલ્સ ટૂર્નામેન્ટ જીતી હતી ફાઈનલ મેચના બે દિવસ પહેલાં ટીમની સભ્ય લાલરેમસિયામીના પિતા લાલથનસંગા જોટનું હાર્ટ એટેકથી નિધન થયું હતું જે બાદ પણ તેને હિરોશિમામાં ફાઈનલ મેચ રમી ભારતે યજમાન જાપાનને 3-1થી હરાવી ટૂર્નામેન્ટ જીતી હતી