સુરતઃભેસ્તાન આવાસમાં એક પતિએ પત્નીને 10થી વધુ ચપ્પુના ઘા માર્યા હતા ત્યારબાદ પતિ જ પત્નીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો પરિવારજને જાણ થતા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યું હતું અને પતિને પોલીસને હવાલે કરી દીધો હતો પોલીસે પતિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી