કોહલીએ સચિન લારાનો રેકોર્ડ તોડ્યો

DivyaBhaskar 2019-06-27

Views 659

ઓલ્ડ ટ્રેફોર્ડમાં ભારતે કેરેબિયન ટીમ સામે 7 વિકેટે 268 રન કર્યા છે પ્રથમ બેટિંગ કરતાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી જો કે કેપ્ટન કોહલીએ 72 અને ધોનીએ 56 રન કર્યા છે આ તરફ કોહલીએ સૌથી ઝડપી 20 હજાર રન પણ બનાવ્યા છે કોહલીએ માત્ર 417 ઈનિંગમાં 20 હજાર રન બનાવી લીધા છે સચિન અને લારાએ 453 ઈનિંગનો રેકોર્ડ તોડ્યો છે કોહલી આ સિદ્ધિ મેળવનાર તે દુનિયાનો બારમો અને ભારતનો ત્રીજો ખેલાડી બન્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS