Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાંવડોદરા શહેરમાં બુધવારે માત્ર 16 કલાકમાં 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું હતું બાજવામાં દીવાલ ધસી પડતાં 4 લોકોના મોત થયા છે જ્યારે વીજકરંટથી અને અન્ય એક ઘટનામાં 2 મોત થતાં વરસાદે અત્યાર સુધીમાં 6 વ્યક્તિનો ભોગ લીધો છેઅમદાવાદ શહેરમાં બુધવારે સાંજે પડેલા ધોધમાર વરસાદને પગલે જનજીવન ખોરવાયું હતું અડધુ શહેર પાણીમાં જળબંબાકાર થયું હતું જેના પગલે ટ્રાફિક પોલીસને દર બે મિનિટે એક કોલ મળતો હતો આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું