પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચમનપુરા ગામમાં એક હડકાયા ભૂંડે બે વ્યક્તિ પર હુમલો કર્યો હતો અને બંનેને ઈજાઓ પહોંચાડી હતી ઘટનાના બાદ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ભૂંડના કારણે ડરનો માહોલ છવાયો હતો ભૂંડ અન્ય લોકોને ઈજા ન પહોંચાડે તે માટે ભૂંડને દેશી બંદૂકથી ફાયરિંગ કરીને ઢાર મરાયું હતું