કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર પર ખતરો હોવાનું દેખાઈ રહ્યું છે કોંગ્રેસના 8 અને જેડીએસના 3 ધારાસભ્ય વિધાનસભા સ્પીકરને મળવા પહોંચ્યા છે તમામ 11 ધારાસભ્યો રાજીનામું આપે તેવી શકયતા છે બીજી તરફ, રાજયના નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વર અને ડી કે શિવકુમારે બેંગલરુમાં ધારાસભ્ય અને પાર્ષદોની બેઠક બોલાવી છે
અગાઉ સોમવારે કોંગ્રેસના બે ધારાસભ્ય રમેશ જારકિહોલી, આનંદ સિંહએ રાજીનામું આપ્યું હતું