અમદાવાદની મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એમબીમુનશી સામે રાહુલ ગાંધીની જુબાની લેવામાં આવી હતી કોર્ટ કાર્યવાહીને અંતે રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી હતી જેને જજે 15 હજારના બોન્ડ પર મંજૂરી કરી હતી રાહુલ ગાંધીના જામીનદાર અમિત ચાવડા બન્યા હ આ કેસની વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરે હાથ ધરાશે