નિર્ભયા ગેંગરેપ કેસમાં બે આરોપીઓની ક્યૂરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે આરોપી મુકેશ અને વિનયે ડેથવોરંટ જાહેર થયા બાદ કરેલી અપીલ પર સુપ્રિમના પાંચ જજોની બેંચે સુનાવણી કરી હતી હવે આ કેસના ચારેય આરોપીઓને 22મી જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે ફાંસી આપવામાં આવશે