ગુજરાત કોંગ્રેસના ધરણા, નેતાઓની અટકાયત, પોલીસ સાથે ઘર્ષણથી એક કાર્યકરને ઈજા

DivyaBhaskar 2019-07-20

Views 244

અમદાવાદઃ સોનભદ્ર હત્યાકાંડ મામલે પ્રિયંકા ગાંધીના સમર્થનમાં ગુજરાત કોંગ્રેસે કોચરબ આશ્રમ પાસે ધરણાં યોજ્યા હતા આ પ્રદર્શન દરમિયાન રસ્તા રોકવાનો પ્રયાસ કરતા કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓની વેજલપુર પોલીસે અટકાયત કરી હતી આ સમયે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતા એક કાર્યકારને ઇજા થઈ હતીત્યાર બાદ આ તમામ નેતાઓ પોલીસ સ્ટેશનમાં જ ધરણા પર બેઠા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS