બિઝનેસવુમન નીતા અંબાણી તેની પુત્રવધુ શ્લોકા સાથે ઘણો સમય સાથે વીતાવી રહ્યા છે ત્યારે હાલમાં જ નીતા તેની પુત્રવધુ શ્લોકા મહેતા અંબાણી અને થનારી પુત્રવધુ રાધિકા મર્ચન્ટ સાથે એક આર્ટ એક્ઝિબિશનમાં જોવા મળ્યા, ત્રણેય લેડિઝ વેસ્ટર્ન આઉટફિટમાં જબરદસ્ત લાગતી હતી નીતા શ્લોકા અને રાધિકાનો હાથ પકડીને તેમની કેર કરતા જોવા મળ્યા નીતા અંબાણીએ વ્હાઇટ ટૉપ અને પ્રિન્ટેડ સરારા પહેર્યું હતુ ત્યારે શ્લોકા મહેતાવ્હાઇટ પ્રિન્ટેડ સ્કર્ટમાં હતી તો રાધિકા મર્ચન્ટ પીચ કલરના વન પીસમાં જોવા મળી હતી