દુનિયાનું પહેલું અંડરવોટર મિલિટ્રી મ્યુઝિયમ જોર્ડનમાં બનાવવામાં આવ્યું છે આ દક્ષીણ જોર્ડનના લાલ સમુદ્રમાં 28 મીટરની ઊંડાઈમાં છે સેનાએ અહીંયા યુદ્ધ ટેન્ક, સેન્ય એમ્બ્યુલન્સ, હેલિકોપ્ટ, ફાઈટર પ્લેન, ક્રેન અને એન્ટિ એરક્રાફ્ટ સહિત 19 સેન્ય ઉપકરણ રાખ્યા છે ખાસ વાત એ છે કે આ માત્ર સાત દિવસમાં જ તૈયાર કરવામાં આવ્યું છે