પાલનપુર: ગુજરાતના ખેડૂતો જ્યારે ખેતીમાં અવનવા પ્રયોગો કરીને પ્રગતિ કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના 7 પાસ ખેડૂતે મજુરોની અછતને પગલે તેનું નિવારણ લાવવા મીની ટ્રેકટર બનાવ્યું છેનાગજીભાઈ નરસેગાભાઇ પટેલે માત્ર 6 માસની અંદર રૂ 140 લાખના ખર્ચે મીની ટ્રેકટર બનાવ્યું હતું આમ કહી શકાય કે કોઠાસૂઝને કારણે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એન્જિનિયરો અને મિકેનીકલોને પણ પાછળ પાડી રહ્યા છે