જયપાલ રેડ્ડીને યાદ કરીને ભાવુક થયા ઉપરાષ્ટ્રપતિ, પૂર્વ પીએમએ કહ્યું- તેઓ કુશળ પ્રશાસક હતા

DivyaBhaskar 2019-07-29

Views 1

કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એસ જયપાલ રેડ્ડીને રાજ્યસભામાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે આ દરમિયાન સોમવારે સભાપતિ એમ વેંકૈયા નાયડુ પણ ભાવુક થઈ ગયા છે રેડ્ડીનું રવિવારે 77 વર્ષની ઉંમરે નિધન થયું છે ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ કહ્યું કે, જયપાલનું આ દુનિયા છોડીને જવું ઘણું જ દુઃખદ છે તેઓ મારા મિત્ર, વરિષ્ઠ સહયોગી અને માર્ગદર્શક હતા સાથે જ તેમણે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કુશળ પ્રશાસક તરીકે પણ વાગોળ્યા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS