નખત્રાણામાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ, માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

DivyaBhaskar 2019-09-01

Views 297

ભુજ:ઉત્તર-પૂર્વ અરબ સમુદ્રમાં કચ્છ પાસે અપર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે જેને પગલે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે નખત્રાણામાં બે કલાકમાં જ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે માંડવીના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર પડી રહ્યો છે ગઈકાલે શનિવારે પણ 2 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ત્યારે આજે ફરી વરસાદથી કચ્છવાસીઓમાં ખુશીઓનો પાર નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS