પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે નિધન થતાં દેશભરમાં સોકનો માહોલ છે સુષ્માજી પોતાના ‘ફાયરબ્રાન્ડ’ ભાષણ માટે જાણીતા હતા સેક્યુલરિઝમ પર સુષ્મા સ્વરાજનું લોકસભામાં આપેલું ભાષણ વાયરલ થયું છે આ વક્તવ્યમાં સુષ્માજીએ બધી વિપક્ષી પાર્ટીઓને આડેહાથ લીધી હતી સેક્યુલરિઝમનો સાચો અર્થ સમજાવતા સુષ્માજીએ કહ્યું હતું, અમને હિન્દુ હોવા પર શરમ નથી એટલે અમને કેટલાક લોકો સાંપ્રદાયિક ગણાવે છે ખરેખર તો દરેક ધર્મ એકબીજાને સન્માન આપે એજ સાચા અર્થમાં સેક્યુલરિઝમ’