Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના તમામ સમાચારો માત્ર 3 મિનિટમાં જેમાં અમદાવાદમાં દિવાલ પડતાં 4 અને અન્ય દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયાં છે અને નડિયાદમાં પણ 4 લોકોનાં મોત થયાં છે તો આ તરફ મોરબીમાં દિવાલ પડતાં 8 લોકોનાં મોત થયા છે રાજ્યમાં વરસાદને કારણે 19ના મોત થયા છે જ્યારે 6 હજાર લોકોએ સ્થળાંતર કર્યું છે આ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું