TIKTOKનો વીડિયો બનાવવા યુવકે જીવના જોખમે 35-40 ફૂટ ઊંચા પુલ પરથી ધસમસતા પાણીમાં કૂદકો માર્યો

DivyaBhaskar 2019-08-11

Views 129

વીડિયો ડેસ્કઃ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં એક યુવકે ધસમસ વહેતા પાણીમાં કૂદકો માર્યાની ઘટના સામે આવી છે આ યુવકે TIKTOKનો વીડિયો બનાવવા માટે પૂલ પરથી કૂદકો માર્યો છે જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે 35-40 ફૂટ ઊંચા પુલ પરથી કૂદતા આ યુવકનો વીડિયો તેના મિત્રએ રેકોર્ડ કર્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS