ચમોલીમાં મેઘતાંડવ, નદીના ધસમસતા પ્રવાહમાં ધરાશાયી થયું 3 માળનું મકાન

DivyaBhaskar 2019-08-12

Views 482

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારે વરસાદના કારણે નદીમાં પૂરની સ્થિતિ વણસી છે જેના પ્રવાહમાં કિનારાનું એક ત્રણ માળનું મકાન ધ્વસ્ત થઈ ગયું હતું આ ઈમારતમાં 3 લોકો હતા ઘટના બાદ તરત જરેસ્ક્યૂ ટીમ પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે કોઈ જાનહાનિના સમાચાર નથી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS