પાઈલટ ના બની શક્યો તો યુવકે નેનોને હેલિકોપ્ટર બનાવી દીધી

DivyaBhaskar 2019-08-13

Views 1

બિહારના મિથિલેશ પ્રસાદ નામના 24 વર્ષીય યુવકેતેના સપનાને જે રીતે મોડિફાઈ કર્યું હતું તે જોઈને હવે તે દેશ-દુનિયામાં ચર્ચાઓમાં આવી ગયો છેછપરા ગામના આ યુવકનું બાળપણથી સ્વપ્ન હતું કે તે પાઈલટ બને જો કે, આર્થિક નબળી પરિસ્થિતીના કારણે તેનું આ સપનું સાકાર જ ના થઈ શક્યું અનેક સમસ્યાઓ હોવા છતાં પણ તેણે પોતાના મજબૂત મનોબળ દ્વારા હેલિકોપ્ટરના પાઈલટ બનવાનું સપનું સાકાર કરી જ લીધું હતું તેની લાખેણી નેનો કારને જ આ ધૂની યુવકે હેલિકોપ્ટરમાં બદલી નાખી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS