પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને મંગળવારે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સિવાય અન્ય પાર્ટીના વરિષ્ઠ નેતા ઉપસ્થિત હતા મોદીએ કહ્યું- કર્મણ્યેવાધિકારસ્તે શું હોય છે તે સુષમાજીએ જીવનમાં દેખાડ્યું તેમના વ્યક્તિત્વના ઘણા પાસા હતા જીવનના અનેક પડાવ હતા
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- સુષમાજીએ સમગ્ર વિશ્વમાં ભારતીયોની મદદ કરી રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું તેઓ જન મનના નેતા હતાં