શ્રીમદ રાજચંદ્ર મિશન રાકેશભાઈની નિશ્રામાં ઉજવશે પર્યુષણ મહાપર્વ 2019

DivyaBhaskar 2019-08-14

Views 168

26 ઓગસ્ટ, 2019થી પર્યુષણનો દબદબાભેર પ્રારંભ થઈ રહ્યો છે શ્રીમદ રાજચંદ્ર મિશન પણ પૂરાકેશભાઈની નિશ્રામાં પર્યુષણ મહાપર્વની ઉજવણી વિશિષ્ટ રીતે કરવા જઈ રહ્યું છે જેમાં 26 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમ્યાન મુંબઈના વર્લીમાં આવેલ SVP સ્ટેડીયમમાં મંગલમય સ્નાત્રપૂજા, મોક્ષના 4 દ્વારપાળ, સત્સંગનો મહિમા ઉપરાંત વિવિધ ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS