હિન્દુઓની વિરુદ્ધ નફરત ફેલાવનાર નિવેદન આપવા બાબતે ઝાકિર ઘેરાયો

DivyaBhaskar 2019-08-16

Views 829

મલેશિયા સરકારે ઝાકિર નાઈકને નફરત ફેલાવનાર નિવેદનો આપવા બદલ પુછપરછ માટે બોલાવ્યા છે જોકે નાઈકે કહ્યું હતું કે મલિશેયામાં હિન્દુઓને ભારતના મુસ્લમાનો કરતા 100 ગણા વધુ અધિકાર મળ્યા છે મલેશિયાના ગૃહ મંત્રી મુહીદ્દીન યાસીને કહ્યું કે અમે તેને ભેદભાવ અને સંવેદનશીલ મામલો માનીએ છીએ પોલિસે ઝાકિરને પુછપરછ માટે બોલાવ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS