પાર્કમાં ફરી રહેલી યુવતી પર વીજળી પડી, જગ્યા પર જ મોતને ભેટી

DivyaBhaskar 2019-08-17

Views 3K

ચંદીગઢ સૂખના લેક પર ફરવા ગયેલી તૈયબા ઉર્ફે તમન્ના નામની 19 વર્ષીય યુવતી પર વીજળી પડતાં જ તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જો કે, તેની આવી હાલત જોઈને તેને કેટલાક લોકો દવાખાને લઈ ગયા હતા જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી તમન્નાની સાથે જ ફરવા ગયેલી તેની મિત્ર આરતીએ જણાવ્યું હતું કે હળવો વરસાદ થઈ રહ્યો હતો ત્યાં જ અચાનક એક ધડાકો થયો હતો તમન્ના જ્યાં ઉભી હતી ત્યાં જ સીધી વીજળી ત્રાટકી હતી જેના કારણે તરત જ તે નીચે પટકાઈ હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS