બૉલિવૂડની તમામ બાલાઓ પર ભારે પડી એશ્વર્યા રાય, ગોલ્ડન ગાઉનમાં રેડ કાર્પેટ પર ચાલી

DivyaBhaskar 2019-05-20

Views 9.1K

ફ્રાન્સના કાન્સમાં ચાલી રહેલા ’કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ’માં ઐશ્વર્યા રાયે આ વર્ષનું પહેલું રેડ કાર્પેટ વોક કર્યું છે ઐશ્વર્યા રાય આ વર્ષે પણ તેની દીકરી આરાધ્યા સાથે ગઈ છે ઐશ્વર્યાએ રવિવારે મોડી સાંજે રેડ કાર્પેટ પર એન્ટ્રી લીધી હતી તેણે ડિઝાઈનર Jean-Louis Sabajiનું ગોલ્ડન ગાઉન પહેર્યું હતું ઐશ્વર્યા રાયે Boucheron બ્રાન્ડની જ્વેલરી પહેરી હતી તે ‘L'Oreal ઇન્ડિયા’ને રેપ્રેઝન્ટ કરી રહી છે આ વર્ષનો 72મો ‘કાન ફિલ્મ ફેસ્ટિવલ’ એડિશન 14 મેથી શરૂ થયો છે અને 25 મેએ આ ફેસ્ટિવલ પૂરો થશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS