સોશિયલ મીડિયા પર અનુ સહગલ નામના એક યૂઝરે વીડિયો શેર કર્યો છે જે જોતજોતામાં વાઇરલ થઈ રહ્યો છે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ કમેન્ટ કરી છે ઈરાનના એક જીમમાં વોર્મ અપ એક્સરસાઇઝ માટે તમિલ સોંગ વગાડવામાં આવે છે તમિલ સોંગ વાગતા જ લોકો ભાંગડા કરવા લાગે છે વીડિયો જોનાર કોઈ પણ તેનું હસવું નહીં રોકી શકે