બૉલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે, હાલમાં જ ટીચર્સ ડે પર એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો જેમાં જેક્લિન કથ્થક કરતી જોવા મળી રહી છે આ ગીત દીપિકા પાદુકોણની ફિલ્મ બાજીરાવ મસ્તાનીના સોંગ મોહે રંગ દો લાલ છે જેના પર જેક્લિન ક્લાસિકલ ડાન્સ કરી રહી છે જેક્લિનના ફેન્સનો તેનો આ ડાન્સ ખુબ જ પસંદ આવ્યો હતો